આ પોસ્ટમાં આપણે તે વાંચીશું aaj ni tithi 2024 । હાલમાં વર્ષ 2024 નો મે ચાલી રહ્યો છે. જો તમે જાણવા માગો છો કે હિંદુ કેલેન્ડર મુજબ આજની તારીખ શું છે, તો આ લેખ સંપૂર્ણ વાંચો.
આજની તિથિ કઈ છે મે 2024 aaj ni tithi
નીચે આપેલા કોષ્ટકમાં મે મહિનાના દરેક દિવસની તારીખ આપવામાં આવી છે. જેને જોઈને તમે સરળતાથી જાણી શકો છો કે આજની તિથિ શું છે.
તારીખ | આજની તિથિ |
1 મે 2024 બુધ | વદ સાતમ (ચૈત્ર) |
2 મે 2024 ગુરુ | વદ નોમ (ચૈત્ર) |
3 મે 2024 શુક્ર | વદ દશમ (ચૈત્ર) |
4 મે 2024 શનિ | વદ અગિયારશ (વરુથિની એકાદશી વ્રત ઉપવાસ) (ચૈત્ર) |
5 મે 2024 રવિ | વદ બારસ (ચૈત્ર) |
6 મે 2024 સોમ | વદ તેરસ (ચૈત્ર) |
7 મે 2024 મંગળ | વદ ચૌદસ (ચૈત્ર) |
8 મે 2024 બુધ | અમાસ (ચૈત્ર) |
9 મે 2024 ગુરુ | સુદ પડવો (વૈશાખ) |
10 મે 2024 શુક્ર | સુદ ત્રીજ (અક્ષય તૃતીયા) (વૈશાખ) |
11 મે 2024 શનિ | સુદ ચોથ ( વૈશાખ ) |
12 મે 2024 રવિ | સુદ પાંચમ ( વૈશાખ ) |
13 મે 2024 સોમ | સુદ છઠ ( વૈશાખ ) |
14 મે 2024 મંગળ | સુદ સાતમ (ગંગા પૂજન) ( વૈશાખ ) |
15 મે 2024 બુધ | સુદ આઠમ (Budh Ashtami Vrat) ( વૈશાખ ) |
16 મે 2024 ગુરુ | સુદ આઠમ ( વૈશાખ ) |
17 મે 2024 શુક્ર | સુદ નોમ (Sita Navami) ( વૈશાખ ) |
18 મે 2024 શનિ | સુદ દશમ ( વૈશાખ ) |
19 મે 2024 રવિ | સુદ અગિયારશ (મોહિની એકાદશી) ( વૈશાખ ) |
20 મે 2024 સોમ | સુદ બારસ ( વૈશાખ ) |
21 મે 2024 મંગળ | સુદ તેરસ ( વૈશાખ ) |
22 મે 2024 બુધ | સુદ ચૌદસ ( વૈશાખ ) |
23 મે 2024 ગુરુ | પૂનમ (બુધ્ધ પૂર્ણિમા) ( વૈશાખ ) |
24 મે 2024 શુક્ર | વદ પડવો ( વૈશાખ ) |
25 મે 2024 શનિ | વદ બીજ ( વૈશાખ ) |
26 મે 2024 રવિ | વદ ત્રીજ ( વૈશાખ ) |
27 મે 2024 સોમ | વદ ચોથ ( વૈશાખ ) |
28 મે 2024 મંગળ | વદ પાંચમ ( વૈશાખ ) |
29 મે 2024 બુધ | વદ છઠ ( વૈશાખ ) |
30 મે 2024 ગુરુ | વદ સાતમ ( વૈશાખ ) |
31 મે 2024 શુક્ર | વદ આઠમ ( વૈશાખ ) |
આ પણ વાંચો :- ગુજરાતમાં આગામી 10 દિવસનું હવામાન
અન્ય મહત્વપૂર્ણ તારીખો
આ મહિનામાં પૂનમ ક્યારે છે
આ મહિને એપ્રિલ પૂનમ 23 મે આવશે.
આ મહિનામાં અમાવસ્યા ક્યારે છે
આ મહિને એપ્રિલ અમાવસ્યા 08 મે 2024 રોજ આવશે.